identity and culture - cultural life

0.0(0)
studied byStudied by 0 people
learnLearn
examPractice Test
spaced repetitionSpaced Repetition
heart puzzleMatch
flashcardsFlashcards
Card Sorting

1/167

encourage image

There's no tags or description

Looks like no tags are added yet.

Study Analytics
Name
Mastery
Learn
Test
Matching
Spaced

No study sessions yet.

168 Terms

1
New cards

activity

પ્રવૃતિ

2
New cards

address

સરનામું

3
New cards

adventure film

સાહસિક ચલચિત્ર

4
New cards

affection

મમતા/ વહાલ

5
New cards

archery

તીરંદાજી/ બાણવિધા/ ધનુર્વિદ્યા

6
New cards

athletics

વ્યાયામની રમતો

7
New cards

badminton

બેડમિન્ટન

8
New cards

cable TV

કેબલ ટીવી

9
New cards

Camcorder / video camera

કેમકોર્ડર/ વિડિયો કેમેરા

10
New cards

camera

કેમેરા/ છબીયંત્ર

11
New cards

candle

મિણબતી

12
New cards

cartoon

વ્યંગ્યચિત્ર/ હાસ્યચિત્ર

13
New cards

CD (Compact Disc)

સી ડી

14
New cards

Championship

ખેલકૂદમાં સર્વોપરિતા

15
New cards

Ball

દડો

16
New cards

Band / Group

વાજંવાળાઓની મંડળી/ સંગીત મંડળી

17
New cards

Basketball

ટોપલી દડાની રમત/ બાસ્કેટબોલ

18
New cards

Board Game / Electronic Game

પાટિયા પર રમાતી રમત/ વીજળીક રમત

19
New cards

Book

પુસ્તક / ચોપડી

20
New cards

Boking / Wrestling

મુક્કાબાજી/ કુસ્તી

21
New cards

Bridegroom

વરરાજા

22
New cards

Climbing / Rock climbing

ચઢવું/ પર્વતારોહણ

23
New cards

Club

મંડળ/ મંડણી / ક્લબ

24
New cards

Collection

સંગ્રહ કરવો/ એકઠું કરવું/એકત્રિત કરવું

25
New cards

Comic (magazine)

રમૂજી

26
New cards

competition

સ્પર્ધા

27
New cards

computer games

કોમ્પ્યુટર પર રમતી રમતો

28
New cards

concert

સંગીત જલસો

29
New cards

consolation

દિલાસો/ આશ્રાસન

30
New cards

cycling

સાઇકલ ચલાવવી

31
New cards

dancing sticks

દાંડિયા

32
New cards

detective / (detective story)

જાસૂસ/ જાસૂસી વાર્તો

33
New cards

devotee

ભકત

34
New cards

disco (place)

ડિસ્કો ક્લબ

35
New cards

do it yourself / DIY

સમાર કામ જાતે કરવું

36
New cards

documentary

દસ્તાવેજી

37
New cards

drama (TV etc. )

નાટક

38
New cards

drum

ઢોલ/ નગારું/ પડઘમ

39
New cards

earphones

રેડિયો અથવા ટેલિફોન સાંભળવા માટે કાને પહેરાતું સાધન

40
New cards

easter

ઈસ્ટર

41
New cards

entertainment

મનોરંજન

42
New cards

equipment

સાધનસામગ્રી

43
New cards

extreme

અત્યંત

44
New cards

fanatical

ધર્માધ માણસ

45
New cards

fantasy / imagination

કાલ્પનિક/ તરંગી/ કલ્પના

46
New cards

channel

ટીવી ચેનલ

47
New cards

chess

શેતરંજ

48
New cards

Christmas

નાતાલ

49
New cards

church

દેવળ

50
New cards

clarinet

બંસરી/ વાંસળી જેવું વાધ

51
New cards

classic

સર્વોત્તમ / ઉત્તમ

52
New cards

classical music

શાસ્ત્રીય સંગીત

53
New cards

ice skating

બરફ પર સરકવું

54
New cards

judo

જુડો- એક જાપાનીઝ રમત

55
New cards

karate

કરાટે

56
New cards

kite festival

ઉતરાયણ / મકરસંક્રાંતિ

57
New cards

knowledge

જ્ઞાન / જાણવું તે

58
New cards

league / division (sports)

સંગઠન/ હરીફોનો વર્ગ

59
New cards

leisure

નવરાશ/ ફુરસદ

60
New cards

leisure activity / hobby

નવરાશ/ ફુરસદના સમયની પ્રવૃતિ

61
New cards

lent (period leading up to easter)

ઈસ્ટર પહેલાંના ચાળીસ દિવસના ઉપવાસનું પર્વ

62
New cards

live telecast

જીવંત પ્રસારણ

63
New cards

magazine

સામયિક

64
New cards

marriage ceremony

લગ્ન સમારંભ

65
New cards

marriage / wedding

લગ્ન

66
New cards

martial arts

માર્શલ આર્ટસ

67
New cards

medium (height/length)

મધ્યમ ઉંચાઇ/ લંબાઈ

68
New cards

medium

માધ્યમ દા.ત. અંગ્રેજી માધ્યમ

69
New cards

melody / tune

મધુર સંગીત/ સૂર

70
New cards

mosque

મસ્જિદ

71
New cards

mothers' day

માતૃદિન

72
New cards

mountain bike

બાઈસિક્લ/ સાયકલ

73
New cards

mountaineering

પર્વતારોહણ

74
New cards

music

સંગીત

75
New cards

musical instrument

સંગીતનું વાજિંત્ર

76
New cards

Muslim prayer

નમાજ

77
New cards

fence / fencing

ખેતર ફરતી વાડ/ તલવારની પટાબાજી

78
New cards

flute

વાંસળી/ મોરલી

79
New cards

folk music

લોકસંગીત

80
New cards

football

પગદડો

81
New cards

free time

નવરાશનો સમય / ફૂરસદ

82
New cards

game

રમત/ બાજી

83
New cards

Good Friday

પુણ્ય શુક્રવાર/ ગુડ ફ્રાઈડે

84
New cards

guitar

ગિટાર

85
New cards

gymnastics

વ્યાયામશાસ્ત્ર/ શારીરિક કસરતો

86
New cards

hall

વિશાળ ખાંડ/ મોટો ઓરડો

87
New cards

handball

હાથદડો/ હેન્ડબોલ

88
New cards

happy birthday

જન્મદિવસની શુભેચ્છા

89
New cards

happy new year

નૂતન વર્ષાભિનંદન

90
New cards

harmonium

વાજાપેટી/ હાર્મોનિયમ

91
New cards

hobby

શોખ

92
New cards

hockey

હોકી

93
New cards

horror film

ભયાનક/ ડરામણું ચલચિત્ર

94
New cards

horse riding

ધોડેસવારી

95
New cards

recorder (instrument)

પાવો

96
New cards

referee

નિણાઁયક / ઓળખ આપનાર

97
New cards

remote control

રિમોટ કંટ્રોલ/દૂરવર્તી નિયંત્રણ

98
New cards

revered / respected

પૂજ્ય/ માનનીય

99
New cards

ritual

ધાર્મિક વિધિનું

100
New cards

romantic

રોમાંચક/ ભાવના પ્રધાન