1/215
Looks like no tags are added yet.
Name | Mastery | Learn | Test | Matching | Spaced | Call with Kai | Chat |
|---|
No analytics yet
Send a link to your students to track their progress
a
એક (ek)
about
વિશે (vishe)
all
બધો, બધી, બધું, બધા (badho, badhi, badhu, badha)
do
કરવું (karvu)
get to know / to know
ઓળખી (olkhi) / ઓળખવું (olakhvu)
happy
ખુશ (khush)
it
એ (e)
many
ઘણો, ઘણી, ઘણું, ઘણા (ghano, ghani, ghanu, ghana)
new
નવો, નવી, નવું, નવા (navo, navi, navu, nava)
she (ergative) / she
તેણે (tene) / તે (te)
with
સાથે (saathe)
connect / to connect
જોડાવા (jodava) / જોડાવું (jodavu)
deeply / with depth
ઊંડાણપૂર્વક (oondaanpoorvak)
dishes
વાનગી (vaangi)
easily / with ease
સહેલાઈથી (sahelaythi)
extremely
ખૂબ જ (khoobaj)
finally
આખરે (aakhare)
has told / to tell
કહી છે (kahi chhe) / કહેવું (kahevu)
having come / to come
આવીને (aaveene) / આવવું (aavvu)
having met / to meet
મળીને (maleene) / મળવું (malvu)
joy / happiness (nice)
આનંદ (aanand)
local
સ્થાનિક (sthanik)
language
ભાષા (bhasha)
of leisure / leisure
નવરાશના (navrashna) / નવરાશ (navrash)
special
ખાસ (khas)
spend / to spend
વિતાવી (veetaavee) / વિતાવવું (veetavvu)
talks / talk
વાતો (vaato) / વાત (vaat)
whole/entire
આખો, આખી, આખું, આખા (aakho, aakhi, aakhu, aakha)
will say / to say
கહેશો (kahesho) / કહેવું (kahevu)
Let's explore this new place together.
ચાલો સાથે મળીને આ નવી જગ્યાએ ફરીએ. (Chaalo saathe maleene aa navee jagyaae fareeye.)
I am learning Gujarati because it's your language.
હું ગુજરાતી શીખી રહી છું કેમ કે એ તમારી ભાષા છે. (Hoon Gujarati sheekhee rahi chhoon kem ke e tamari bhasha chhe.)
I want to connect deeper with you this way.
હું આ રીતે તમારી સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવા ઈચ્છું છું. (Hoon aa reete tamari saathe vadhu oondaanpoorvak jodava ichhhoon chhoon.)
So I can get to know and spend easy time with your friends and family...
જેથી હું ગુજરાતી બોલીને તમારા પરિવાર અને મિત્રોને ઓળખી શકું અને તેમની સાથે સહેલાઈથી સમય વિતાવી શકું. (...tamara parivaar ane mitrone...)
You mean the world to me.
તમે મારા માટે આખી દુનિયા છો. (Tame maara maate aakhi duniya chho.)
I want to make a more beautiful world for you.
હું તમારા માટે એક વધારે સુંદર દુનિયા બનાવવા ઈચ્છું છું. (Hoon tamara maate ek vadhare sundar duniya banavva ichhhoon chhoon.)
I am so happy being here with you.
હું તમારી સાથે અહીંયા આવીને ખૂબ ખુશ છું. (Hoon tamari saathe ahiya aaveene khoob khush chhoon.)
I am extremely happy with you.
હું તમારી સાથે ખૂબ જ ખુશ છું. (Hoon tamari sathe khoobaj khush chhoon.)
You are very special to me.
તમે મારા માટે ખૂબ ખાસ છો. (Tame mara mate khup khas cho.)
It is so nice to finally meet you all.
તમને બધાને આખરે મળીને ખૂબ આનંદ થયો. (Tamne badhane aakhare maleene khoob aanand thayo.)
She has told me so many good things about you.
તેણે મને તમારા વિશે ઘણી સારી વાતો કહી છે. (Tene mane tamara vishe ghani saari vaato kahi chhe.)
What do you like to do in your free time?
તમને નવરાશના સમયમાં શું કરવું ગમે છે? (Tamne navrashna samayma shu karvu game chhe?)
Which local dishes do you recommend?
તમે કઈ સ્થાનિક વાનગી ખાવાનું કહેશો? (Tame kai sthanik vaangi khavanu kahesho?)
We should all hang out again.
આપણે બધાએ ફરીથી મળવું જોઈએ. (Aapne badhae fareethi malvu joiyee.)
I did my Masters in Marine Biology, now I work remotely.
મેં માસ્ટર્સ મરીન બાયોલોજીમાં કર્યું, હવે હું રિમોટ વર્ક કરું છું. (Me masters marine biology-ma karyu, have hoon remote work karu chhoon.)
I like swimming in the ocean and playing guitar.
મને દરિયામાં તરવું અને ગિટાર વગાડવું ગમે છે. (Mane dariyama tarvu ane guitar vagadavu game chhe.)
What do you like about learning Gujarati?
તમને ગુજરાતી શીખવામાં શું ગમે છે? (Tamne Gujarati sheekhvama shu game chhe?)
I like talking to my girlfriend in Gujarati.
મને મારી ગર્લફ્રેન્ડ જોડે ગુજરાતીમાં વાત કરવી ગમે છે. (Mane maari girlfriend jode Gujarati-ma vaat karvi game chhe.)
a little / some
થોડું (thodu)
am
છું (chhoon)
am learning / to learn
શીખી રહી છું (sheekhee rahi chhoon) / શીખવું (sheekhvu)
did sleep / to sleep
સૂતા (soota) / સૂવું (soovu)
does feel / to feel
લાગે (laage) / લાગવું (laagvu)
english
અંગ્રેજી (angreji)
everyone
બધાને (badhane)
fun
મજા (maja)
good
સારો, સારી, સારું, સારા (saaro, saari, saaru, saara)
heart
દિલ (dil)
how
કેવી રીતે (kevi reete)
is
છે (chhe)
is coming / to come
આવે છે (aave chhe) / આવવું (aavvu)
let's dance / to dance
નાચીએ (naacheeye) / નાચવું (naachvu)
lets
ચાલો (Chaalo)
more
વધારે (vadhare)
please
ને (ne)
ready
તૈયાર (tah-yahr)
so / very
ખૂબ (khoob)
teach (command) / to teach
શીખવાડો (sheekhvado) / શીખવવું (sheekhavvu)
today
આજે (aaje)
together
સાથે (saathe)
good evening
શુભ સંધ્યા (shubh sandhya)
good night
શુભ રાત્રિ (shubh ratri)
work
કામ (kaam)
me too
મને પણ (mane pan)
with
જોડે (jode)
a lot / very
બહુ (bahu)
ocean
દરિયો (dariyo)
Let's dance together.
ચાલો સાથે નાચીએ. (Chaalo saathe naacheeye.)
I am learning Gujarati.
હું ગુજરાતી શીખી રહી છું. (Hoon Gujarati sheekhee rahi chhoon.)
How does your heart feel?
તમારા દિલને કેવું લાગે છે? (Tamara dilne kevu laage chhe?)
Are you having fun today?
આજે તમને મજા આવે છે? (Aaje tamne maja aave chhe?)
How did you sleep?
તમે કેવી રીતે સૂતા? (Tame kevi reete soota?)
Are you ready? (Formal)
તમે તૈયાર છો? (Tame tah-yahr chho?)
Hello everyone!
નમસ્તે બધાને! (Namaste badhane!)
Your English is very good!
તમારું અંગ્રેજી ખૂબ સારું છે! (Tamaru angreji khoob saaru chhe!)
Please teach me more Gujarati.
મને થોડું વધારે ગુજરાતી શીખવાડો ને. (Mane thodu vadhare Gujarati sheekhvado ne.)
Thank you very much
આપનો ખૂબ ખૂબ આભાર (Aapano khub khub aabhar)
Please come inside.
કૃપા કરીને અંદર આવો. (Krupa kareene andar aavo.)
Please sit down.
કૃપા કરીને બેસો. (Krupa kareene beso.)
See you later / Goodbye
આવજો (Aavjo)
Water
પાણી (Paani)
Food / Meal
જમવાનું (Jamvaanu)
Tea
ચા (Chaa)
Delicious
સ્વાદિષ્ટ (Swadishth)
Are you hungry? (Formal)
તમને ભૂખ લાગી છે? (Tamne bhookh laagi chhe?)
Yes, I am hungry.
હા, મને ભૂખ લાગી છે. (Haa, mane bhookh laagi chhe.)
No, I am not hungry.
ના, મને ભૂખ લાગી નથી. (Naa, mane bhookh laagi nathi.)
Did you eat? (Formal)
તમે જમ્યા? (Tame jamya?)
Would you like some water?
પાણી જોઈશે? (Paani joishe?)
Would you like some tea?
ચા જોઈશે? (Chaa joishe?)
The food is very delicious!
જમવાનું ખૂબ સ્વાદિષ્ટ છે! (Jamvaanu khoob swadishth chhe!)