1/146
Looks like no tags are added yet.
Name | Mastery | Learn | Test | Matching | Spaced |
---|
No study sessions yet.
Refrigerator
પ્રશીતક
Addition
ઉમેરો, ઉમેરણ
To add
ઉમેરવું
Intolerable
અસહ્ય
Oppression, Tyranny
જુલમ, તાનશા
Witness
સાક્ષી
To fiddle with
વાગોળવું
To intently look at someone
નિહાળવું
Someone who bluffs a lot
ફાંકડો
Frequency
આવર્તન
Someone who does something behind your back
છાણી સીતા
Fermentation
આથો
Batter
રેસર, ખીરું
Stuffing
માવો
To brag, To act oversmart
ડોડડાઢ કરવું
To sow
વાવવું
To harvest
લણવું
Death Anniversary
પુણ્યતિથિ
Page
પાનો
Elbow
કોણી
Sore, Ulcer
ચાંદા
A problem with something
વાંદા-વચકા
Playlist
ગીતસૂચિ
Phone
દૂરભાષ
TV
દૂરદર્શન
Earphones
ભૂંગડા
Rest house at religious sites
ધર્મશાળા
Ceremony held the day after a funeral
પ્રાર્થનાસભા
Part of the funeral when the body is ignited
અગ્નિદાન
Funeral
બેસના, અંતિમ સંસ્કાર
Ashes
રાખ
Cow dung
છાણ(ઉં), ગોબર
Dowry
દહેજ
Busy
વ્યસ્ત
Hypocrite
પાખંડી, દંભી
Denomination, Sect
સંપ્રદાય
Feces
મળ
Dirt
મેલ
Diagnosis
નિદાન
Wisdom Tooth
ડહાપણ દાઢ
Molar (Tooth)
દાઢ
Import
આયાત
Export
નિકાસ
Departure
પ્રસ્થાન
Arrival
આગમન
Legal
કાયદેસર
Illegal
ગેરકાયદે
Legality
કાયદેસરતા
Wax
મીણ
Area in which dishes are washed
ચોકડી
Lapis lazuli
લાજવર્દ
Prose
ગદ્ય
Wave
લહેર
Intuition
અંતર્જ્ઞાન
Adoration
આરાધના
Illusion, Delusion
ભ્રમણા
Hydrogen
ઉદજન
Behavior
વ્યવહાર
To flow
વહેરવું
Convenience
અનુકુળતા
Someone who does not speak much
મિંઢો
Scarecrow
ચાડિયો
To assume
ધારવું
Wide
પોળો
Narrow
સાંકડું
Resignation
રાજીનામું
Refuge
શરણ
Digestion
પાચન(શક્તિ)
Intention
ઇરાદો, દાનત
Constant
સતત
Sickle
દાતરડું
Saw
કરવત
Dew
ઓસ, ઝાકળ
Fog
ધુમ્મસ, ધૂન
Tank
ટાંકી
Control
વશ
Group, Union
સંઘ
Activity
પ્રવૃત્તિ
Association, Board, Committee
મંડળ