Biology - Cell Unit Practice Questions

0.0(0)
Studied by 0 people
call kaiCall Kai
Locked
learnLearn
examPractice Test
spaced repetitionSpaced Repetition
heart puzzleMatch
flashcardsFlashcards
GameKnowt Play
Card Sorting

1/14

flashcard set

Earn XP

Description and Tags

Practice flashcards based on previous years' questions (PYQ) regarding prokaryotic and eukaryotic cell structures, including specific organelles and their functions.

Last updated 3:27 PM on 8/13/26
Name
Mastery
Learn
Test
Matching
Spaced
Call with Kai
Chat

No analytics yet

Send a link to your students to track their progress

15 Terms

1
New cards

કોષવિભાવનો "omnis cellula-e cellula" સંકલ્પના સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવી હતી?

રૂડોલ્ફ વિર્સોવ

2
New cards

યુબેક્ટેરિયામાં આવેલ કયો કોષીય ઘટક સુકોષકેન્દ્રી કોષ સાથે સમાનતા ધરાવે છે?

કોષરસપટલ

3
New cards

કેટલાક સાયનોબેકટેરીયામાં રંજકદ્રવ્ય ધરાવતું વિસ્તરેલું પટલ કઈ રજ્ઞના તરીકે ઓળખાય છે?

ક્રોમેટોફોર

4
New cards

ચલિત બેકટેરીયા પ્રચલન કરવા માટે કઈ રચનાનો ઉપયોગ કરે છે?

કશા

5
New cards

બેકટેરીયામાં આવેલી એવી કઈ રચના છે જે તેને ખડકો અને યજમાન પેશી સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય છે?

ફીમ્બ્રી

6
New cards

ક્રોમેટોફોર કઈ જૈવિક ક્રિયામાં ભાગ લે છે?

પ્રકાશસંશ્લેષણ

7
New cards

આદિકોષકેન્દ્રીકોષમાં અનામત દ્રવ્ય કયા સ્વરૂપે સંગ્રહીત થાય છે?

સમાવિષ્ટ કણિકાઓ

8
New cards

જ્યારે અનેક રીબોઝોમનું સંકુલ એક શૃંખલાવાળા mRNA સાથે જોડાયેલું હોય, ત્યારે તેને શું કહેવાય છે?

પોલીરીબોઝોમ

9
New cards

બેક્ટેરિયાના કોષને ચોંટવાની લાક્ષણિકતા કયું દ્રવ્ય પૂરું પાડે છે?

ગ્લાયકોકેલીક્ષ

10
New cards

બેકટેરીયામાં કઈ રચના કણાભસૂત્ર જેવું સમાન કાર્ય કરે છે?

મેસોઝોમ્સ

11
New cards

આદિકોષકેન્દ્રીકોષમાં નીચેનામાંથી કઈ કોષીય દીવાલ કે આવરણનો અભાવ હોય છે જે સુકોષકેન્દ્રીમાં હાજર હોય છે?

કોષકેન્દ્રપટલ

12
New cards

બેક્ટેરિયાના કોષમાં હલનચલન માટે પીલી અને ફીમ્સ્કી સંકળાયેલા છે. આ વિધાન સાચું છે કે ખોટું?

ખોટું (પીલી અને ફીમ્સ્કી મુખ્યત્વે જોડાણ સાથે સંકળાયેલા છે)

13
New cards

કયું સજીવ સુકોષકેન્દ્રીયકોષનું ઉદાહરણ નથી?

Escherichia coli

14
New cards

કણાભસૂત્રમાં પ્રોટોનનો સંચય ક્યાં થાય છે?

આંતરપટલ અવકાશ

15
New cards

કોષોમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ કયા ભાગમાં થાય છે?

રીબોઝોમ્સ